Advertisement Banner
Advertisement Banner

Sports

Video

Advertisement Banner

Latest News

ગુજરાતના આ જાણીતા પ્રવાસન વિસ્તારમાં આજથી 30 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉનનું એલાન

ગુજરાતના આ જાણીતા પ્રવાસન વિસ્તારમાં આજથી 30 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉનનું એલાન

<p>કોરોના સંક્રમણ વધતા દ્વારકામાં આજથી 30 એપ્રિલ સુધી સ્વૈચ્છિક બંધનો નિર્ણય લેવાયો છે. બુધવારે વેપારી આગેવાનો, ચેમ્બર ઓફ કોમર્સની નગરપાલિકામાં બેઠક યોજાઈ હતી. જેમાં બપોરે 2 વાગ્યા બાદ તમામ ધંધા રોજગાર સ્વૈચ્છિક...

દિગ્દર્શક હંસલ મહેતા અને તેનો પરિવાર કોરોનાના સપાટામાં

- તેમનો પુત્ર હોસ્પિટલમાં સારવાર હેઠળમુંબઇ : કોરોના વાયરસે દેશના લોકોને ભરડામાં લીધા છે. તેવામાં  હંસલ મહેતા અને તેનો પૂરો પરિવાર કોરોનાગ્રસ્ત થઇ ગયો છે. હંસલ મહેતાએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરતા કહ્યું...

બોલીવૂડના વેનિટી વેનના માલિકે પોલીસોને કોવિડ-19ની ડયુટી માટ 10 વેનિટિ વેન્સ આપી

- જેની શરૂઆત રણવીર સિંહ અને આલિયા ભટ્ટની વેનિટિ વેનથી થઇમુંબઇ :બોલીવૂડના વેનિટી વેન્સના માલિકને મુંબઇ પોલીસ સાથે સારા સંબંધો છે. તેથી તેણે પોતાની માલિકીની વેનિટી વેન્સને કોવિડ-૧૯ની ડયુટી માટે ઉપયોગમાં લેવા...

સ્વ. ઇરફાન ખાનના પુત્ર બાબિલને અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની ઇચ્છા

- હું તેમના સાથે કામ કરવાને જરૂર એક દિવસ કાબિલ બનીશમુંબઇ : સ્વ. ઇરફાન ખાનનો પુત્ર બાબિલ બોલીવૂડમાં અભિનયથી કારકિર્દી શરૂ કરવાનો છે. તે જલદી જ અનુષ્કા શર્માના પ્રોડકશનહાઉસ હેઠળ બનનારી ફિલ્મ...

દ્વારકાનાં જગતમંદિરે કાળિયા ઠાકોરે ધારણ કર્યું ભગવાન શ્રીરામનું સ્વરૂપ

કોરોના મહામારીમાંથી ઉગારવા પ્રાર્થના રાજકોટ :  સૌરાષ્ટ્રમાં ભયંકર બનેલા કોરોના સંક્રમણનાં પગલે આજે રાજકોટ, જામનગર, દ્વારકા, મોરબી, પોરબંદર સહિતનાં શહેરો-ગામોમાં રામનવમીની પરંપરા જાળવીને સાદગીસભર ઉજવણી કરવામાં આવી હતી અને કોરોના મહામારીમાંથી લોકોને ઉગારવા...

વેક્સીનેશન બાદ સંક્રમણ વધ્યું, પેલ્ટ્ઝમેન ઈફેક્ટ વર્તાઈ રહી છે

યુવાન વયનાને પણ હવે ન્યુમોનિયા થઈ જાય છે, ઓક્સીજન-વેન્ટીલેટરનો વપરાશ ખૂબ વધી ગયોરાજકોટ : વર્ષથી શોધાતો હોય તે ઉપાય મળ્યા પછી સમસ્યા માત્ર વધુ નહીં, અનેકગણી વધુ ભયાનક રીતે ગંભીર બને એવું...

એક બેડ તો આપો… સારવાર માટે રઝળતા દર્દીઓનો વલોપાત

ઓકસીજનની સાર્વત્રિક અછતરાજકોટ : રાજય સરકાર દ્વારા તમામ ખાનગી હોસ્પિટલોને કોરોનાની સારવાર માટે મંજૂરી આપવામાં આવ્યા પછી પણ આજે રાજકોટમાં કોરોનાના દર્દીઓ માટે  હોસ્પિટલમાં બેડ મળવી મુશ્કેલ બની રહી હતી.  રાજકોટ શહેરમાં...

જામજોધપુર પંથકમાં કરાં, હળવદ વિસ્તારમાં માવઠું

રાજકોટ, : રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર તળે સૌરાષ્ટ્રમાં પાંચ દિવસથી હવામાનમાં આવેલો પલટો આજે પણ જારી રહ્યો છે અને હળવદ પંથકમાં કમોસમી ઝાપટાં વરસ્યા હતા તો જામજોધપુર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં કરાંનો...

કોરોના ટોચ પર પહોંચ્યો અને વેક્સીનેશન તળિયે

રાજ્યભરમાં આ સ્થિતિ ચિંતાજનકરાજકોટ, : કોરોના અતિ ઘાતક રૂપ ધરીને હજારો લોકોને રોજ ઝપટે લઈ રહ્યો છે ત્યારે બીજી તરફ ચિંતાજનક બાબત એ છે કે કોરોનાથી કમસેકમ મોત નીપજે એવી ગંભીર સ્થિતિથી...

Page 1 of 434 1 2 434
  • Trending
  • Comments
  • Latest